AUTHORISED TRAINING CENTER

  • Gujarat Urban Livelihood Mission (GULM) અને VMC ની વિનામૂલ્યે “સ્કીલ્સ ટ્રેઈનીંગ અને પ્લેસમેન્ટ થકી રોજગારી” ની યોજના હેઠળ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના સહયોગમાં વડોદરા શહેરના આર્થિક રીતે નબળા તેમજ કન્યાઓ અને મહિલાઓ માટે વિવિધ આવડતલક્ષી અભ્યાસક્રમો અમારી સંસ્થામાં પ્રાપ્ય છે.
  • એડમીશન અંત્યોદય, BPL કાર્ડ ધારક, માં કાર્ડ ધારક, UCD કાર્ડ ધારક, માં વાત્સલ્ય અને EWS તથા SC, ST અને લઘુમતીઓ માટે માન્ય ગણાશે.
sarkar_logo

gulm_banner

અભ્યાસક્રમો ના નામ

અભ્યાસક્રમ સમય ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત
હાર્ડવેર આસીસ્ટન્ટ ૫ મહિના ૧૮ વર્ષ ધો. ૧૦ પાસ
નેટવર્કીગ આસીસ્ટન્ટ ૫ મહિના ૧૮ વર્ષ ધો. ૧૦ પાસ
રીપેર અને મેન્ટેનન્સ ઓફ ડોમેસ્ટિક ઇલેક્ટ્રોનિક્સ ૫ મહિના ૧૮ વર્ષ ધો. ૮ પાસ
રીપેર અને મેન્ટેનન્સ ઓફ ઓફિસ ઇલેક્ટ્રોનિક્સ ૫ મહિના ૧૮ વર્ષ ધો. ૮ પાસ
રીપેર અને મેન્ટેનન્સ ઓફ પર્સનલ ઇલેક્ટ્રોનિક્સ ૫ મહિના ૧૮ વર્ષ ધો. ૮ પાસ
એકાઉન્ટીંગ ૫ મહિના ૧૮ વર્ષ ધો. ૧૨ પાસ
બેન્કિંગ સેલ્સ રીપ્રેઝેન્ટેટીવ ૨ મહિના ૧૮ વર્ષ ધો. ૧૨ પાસ
ડિઝીટલ ફોટોગ્રાફી ૧ મહિના ૧૮ વર્ષ ધો. ૮ પાસ

મહત્તમ ઉંમર ૩૫ વર્ષ બધાજ અભ્યાસક્રમ માટે

  • એડમીશન અંત્યોદય, BPL કાર્ડ ધારક, માં કાર્ડ ધારક, UCD BPL નંબર, માં વાત્સલ્ય અને EWS તથા SC, ST અને લઘુમતીઓ માટે માન્ય ગણાશે,
    સ્કૂલ, કૉલેજ, ડીપ્લોમા, ડીગ્રી ના અભ્યાસક્રમો માં અસફળ રહેલા વિદ્યાર્થીઓ ATKT ને કારણે સ્થમ્ભીત થયેલા વિદ્યાર્થીઓ, બેરોજગાર ઉમેદવારો તથા આર્થિક પરિસ્થિતિ ને કારણે આગળ અભ્યાસ ના કરી શકનાર વિદ્યાર્થીઓ માટે કોર્સ કરી નોકરી / ધંધો મેળવા માટેની સુવર્ણ તક.
  • 1) 2 ફોટોગ્રાફ
    2) શિક્ષણ નો પુરાવો
    3) રેશન કાર્ડ ની કોપી
    4) અંત્યોદય/ BPL કાર્ડ / માં કાર્ડ / UCD BPL નંબર /માં વાત્સલ્ય / EWS કાર્ડની કોપી
    5) ઉંમરનો પુરાવો: LC / જન્મ પ્રમાણપત્ર
    6) પોતાના નામનો જતીનો પુરાવો (SC, ST માટે)
    7) રહેઠાણ નો પુરાવો : આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ/ વીજળી બીલ/કોર્પોરેશન કરવેરા ભરેલ ની રસીદ/રેશન કાર્ડ
  • રપ૦ રોકડ ડીપોઝીટ ભરવાની રહેશે, જેની રસીદ આપવામાં આવશે.
    90% ફરજીયાત હાજરી આપવાની રહેશે અને કોર્સ પૂર્ણ થયાબાદ ડીપોઝીટ પરત કરવામાં આવશે.
  • દસ્તાવેજો તેમજ ડીપોઝીટની રકમ લઇ સંસ્થાના તાલીમકેન્દ્રમાં પધારો – આપના અભ્યાસક્રમ, એપ્ટીટ્યુડ તેમજ લાઈકીંગના સંદર્ભમાં આપને અનુરૂપ શ્રેષ્ઠ કોર્સનું માર્ગદર્શન આપી આપને પ્રવેશ આપવામાં આવશે.
    Download Form
    Apply Online

  • જૂનાગઢ
    પોરબંદર
    સુરેન્દ્રનગર
    ભાવનગર
* આ તાલીમ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા નોકરી આપવામાં આવે છે. સંસ્થા દ્વારા આપવામાં આવેલ નોકરી ઓછામાં ઓછી ૧ વર્ષ કરવી ફરજીયાત રહેશે. પ્રમાણપત્ર ભારત સરકાર દ્વારા આપવામાં આવશે.

આ કોર્સ કરી આપ પગાર આપતી નોકરી પણ કરી શકો
અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ શરૂ કરી શકો.